સુરત : ઑક્સિજન ટૅન્કરમાં આ રીતે થતી દારૂની હેરફેર
સુરત : ઑક્સિજન ટૅન્કરમાં આ રીતે થતી દારૂની હેરફેર
પ્રકાશિત
ગુજરાતમાં દારૂની હેરફેર અટકાવવા માટે SMCની ટીમે દેણા ચોકડી પાસે મહારાષ્ટ્રનું પાસિંગ ધરાવતા કથિત ઑક્સિજન ટૅન્કરને અટકાવ્યું હતું.
તપાસ કરતા ટૅન્કરમાં ગુપ્ત ખાનું બનાવીને દારૂની હેરફેરનો ખુલાસો થયો હતો.
કેવી રીતે સામે આવ્યો સમગ્ર મામલો?




