કેરળમાં ચોમાસું પહોંચ્યું, હવે ગુજરાત સુધી ક્યારે પહોંચશે?

વીડિયો કૅપ્શન, કેરળમાં ચોમાસું પહોંચ્યું, હવે ગુજરાત સુધી ક્યારે પહોંચશે?
કેરળમાં ચોમાસું પહોંચ્યું, હવે ગુજરાત સુધી ક્યારે પહોંચશે?
પ્રકાશિત

ભારતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ગઈ છે. કેરળમાં ચોમાસું પહોંચી ચૂક્યું છે.

જોકે ચોમાસા પહેલાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે.

કેટલાક જિલ્લાઓમાં કર પણ પડ્યા છે પરંતુ ગુજરાત સુધી ચોમાસું ક્યારે પહોંચશે એ સવાલ સ્વભાવિક છે.

તો ગુજરાતમાં કઈ તારીખની આસપાસ પહોંચી શકે છે ચોમાસું અને ગુજરાતમાં કયા જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

Guajrat, Monsoon, kerala, rain in gujarat, બીબીસી ગુજરાતી, ગુજરાત સ ચોમાસું, કેરળ, ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images