ચકડોળમાં ફસાયા વિદ્યાર્થીઓ, કેવી રીતે થયો બચાવ?

ચકડોળમાં ફસાયા વિદ્યાર્થીઓ, કેવી રીતે થયો બચાવ?
પ્રકાશિત

ગેલવિસ્ટનના દરિયાકાંઠે પિકનિક માણવા ગયેલા હાઇસ્કૂલના 8 વિદ્યાર્થીઓ ચકડોળની સવારીનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે આ રાઇડ અટકી ગઈ જેના કારણે તમામ વિદ્યાર્થીઓ હવામાં જ ફસાઈ ગયા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન