You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ : તેલ ઓછું ખાવાની વડા પ્રધાન મોદીની અપીલ વિશે ફરસાણના વેપારી શું બોલ્યા?
રાજકોટ : તેલ ઓછું ખાવાની વડા પ્રધાન મોદીની અપીલ વિશે ફરસાણના વેપારી શું બોલ્યા?
પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં નાગરિકોને ઓછું તેલ ખાવા માટે અપીલ કરી હતી.
ભારત દ્વારા તેની કુલ જરૂરિયાતના 50થી 60 ટકા તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે.
જેના માટે વિદેશી હૂંડિયામણ ખર્ચ કરવું પડે છે, એટલે પીએમ મોદીએ નાગરિકોને સોનું નહીં ખરીદવા, પેટ્રોલ-ડીઝલના વપરાશમાં કરકસર કરવા, વિદેશનો પ્રવાસ નહીં કરવા અપીલ કરી હતી.
જોકે, તેના કારણે ફરસાણ અને ખાણીપીણીનો ધંધો કરનારાઓના વેપારને અસર પહોંચી છે.
તેમણે પીએમની અપીલ વિશે શું કહ્યું અને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, જાણો આ વીડિયોમાં.