You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સ્પેસઍક્સનું રૉકેટ હિન્દ મહાસાગરમાં પડ્યું, કેવો બ્લાસ્ટ થયો?
સ્પેસઍક્સનું રૉકેટ હિન્દ મહાસાગરમાં પડ્યું, કેવો બ્લાસ્ટ થયો?
પ્રકાશિત
સ્પેસ ઍક્સનું રૉકેટ હિન્દ મહાસાગરમાં પડ્યું તેનો વીડિયો સામે આવ્યો છે.
ઇલોન મસ્કની કંપની સ્પેસ ઍક્સે તેનું સ્ટારશિપ વી3 રૉકેટ લૉન્ચ કરવામાં સફળતા મેળવી લીધી છે.
આ રૉકેટ માણસે બનાવેલું અત્યાર સુધીનું સૌથી મોટું અને સૌથી શક્તિશાળી રૉકેટ ગણાવાય છે.
22 મેએ શુક્રવારે અમેરિકાના ટેક્સસથી આ રૉકેટની ટેસ્ટ ફ્લાઇટને લૉન્ચ કરવામાં આવી હતી અને આ રૉકેટ તેના નિયત કાર્યક્રમ પ્રમાણે કાર્ય કરી, ઉડાન ભરી અને હિન્દ મહાસાગરમાં જઈને પડ્યું હતું.